રાજકોટ
News of Wednesday, 8th January 2020

BSNL કર્મચારીઓ પણ હડતાલમાં

રાજકોટ : આજની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં રાજકોટ બીએસએનએલના કર્મચારીઓ પણ જોડાયા હતાં. તમામ કામ થંભી ગયું હતું. કર્મચારીઓએ દેખાવો - સુત્રોચ્ચાર સાથે વિરોધ વ્યકત કર્યો હતો.

(4:26 pm IST)