રાજકોટ
News of Wednesday, 8th January 2020

LIC કર્મચારીઓના દેખાવો-સુત્રોચ્ચાર-હડતાલ

આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં રાજકોટની LIC ની તમામ કચેરીઓ જોડાઇ હતી. સવારે ૧૧ વાગ્યે દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા, તમામ કામકાજ ખોરવાયું હતું, હડતાલ સજ્જડ રહી હતી તે નજરે પડે છે.

(4:05 pm IST)