રાજકોટ
News of Saturday, 7th December 2019

પીડિતાને ન્યાય મળતા રાસગરબાની રમઝટ

હૈદરાબાદ પોલીસ દ્વારા થયેલા એન્કાઉન્ટરથી પીડીતા અને તેના પરિવારને ન્યાય મળતા દેશભરમાં આ ન્યાયની ઉજવણી કરાઇ રહી છે ત્યારે ક્રિષ્ના સ્કુલમાં પણ શાળાના ટ્રસ્ટી, શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીનીઓએ રાસ ગરબા રમી ઉજવણી કરી સાથે જ આ ન્યાય બદલ સર્વનુ મો મોઠુ કરાવાયુ હતુ. શાળાના ટ્રસ્ટી તૃપ્તિબેન ગજેરાએ મહિલાઓ પોતાની સુરક્ષા કરી શકે માટે શાળાની શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનીંગનુ આયોજન કર્યુ છે.

(4:14 pm IST)