News of Saturday, 7th December 2019
કાલે રાજકોટમાં DYSO અને નાયબ મામલતદારની પરીક્ષાઃ ૫૪ કેન્દ્રો અને ૧૨૧૧૭ ઉમેદવારો
કાલે રાજકોટમાં નાયબ મામલતદારો અને DYSOની GPSC દ્વારા પરીક્ષાઃ સવારે ૧૧ થી ૧ પ્રશ્નપેપર ૧૨૧૧૭ ઉમેદવારો અને ૫૪ કેન્દ્રોઃ કલેકટર દ્વારા મોનીટરીંગઃ તમામ સ્ટાફ બહારનોઃ મહેસૂલનો એક પણ કર્મચારી ન લેવાયો : જીપીએસસી દ્વારા પણ તકેદારી અધિકારી - દરેક કેન્દ્ર ઉપર ફાળવાયા
(1:05 pm IST)