રાજકોટ
News of Friday, 7th December 2018

સ્વચ્છતામાં સેવન સ્ટાર મેળવવા માટે રાજકોટની કસોટીઃ કેન્દ્રની ટીમ આવશે

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા માટે દરેક શહેરોને સ્ટાર રેટીંગ આપવામાં આવી રહ્યુ છેઃ રાજકોટમાં સ્વચ્છતાનું ધોરણ તથા કચરાના એકત્રીકરણ અને તેના વર્ગીકરણ તેમજ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના આયોજન અને થઇ રહેલ કામગીરીની સમીક્ષ માટે સોમવારે અથવા મંગળવારે કેન્ર સરકારની ટીમ રાજકોટ આવી રહી છેઃ આ સર્વેક્ષણ બાદ સ્વચ્છતા બાબતે રાજકોટને થ્રી થી લઇ સેવન સ્ટાર સુધીનું રેટીંગ આપવામાં આવશે  

(4:06 pm IST)