રાજકોટ
News of Wednesday, 7th November 2018

સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા વલ્લભભાઇને ભાવાંજલી

રાજકોટ : અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિતે ઋણ સ્વીકાર કરી ભાવાંજલી અર્પવાનો એક કાર્યક્રમ પટેલવાડી બેડીપરા ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ બેડીપરા, સરદાર પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ બેડીપરાના સંયુકત ઉપક્રમે યોજવમાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સમસ્ત લેવા પટેલ સમાજના પ્રમુખ ધરમશીભાઇ નાથાણી, માનદમંત્રી ખીમજીભાઇ લુણાગરીયા, ખજાનચી શિવલાલભાઇ લીંબાસીયા, ઉપપ્રમુખ પરસોતમભાઇ વેકરીયા, ટ્રસ્ટી હંસરાજભાઇ પીપળીયા, ઘેલાભાઇ શિંગાળા, ભરભાઇ ગજેરા, અલ્પેશભાઇ લુણાગરિયા, દીલીપભાઇ લુણાગરીયા, સવજીભાઇ અકબરી, રમેશભાઇ અકબરી, માધવજીભાઇ કેરાળીયા, અરવિંદભાઇ હાપલીયા, વિનુભાઇ તરાવીયા, સરદાર પટેલ સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટના ઉપપ્રમુખ જી. એલ. રામાણી એડવોકેટ, માનદમંત્રી ખીમજીભાઇ લુણાગરીયા, ખજાનચી રમેશભાઇ ગોંડલીયા, આયોજનમંત્રી સુરેશભાઇ અકબરી, સહમંત્રી જયસુખભાઇ કિયાડા, ટ્રસ્ટી બાબુભાઇ પાનસુરીયા, પરસોતમભાઇ ગજેરા, સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ બેડીપરાના પૂર્વ પ્રમુખ ધરમશીભાઇ સાવકીયા, માનદમંત્રી પિયુષભાઇ અણદાણી, પ્રમુખ વિનોદભાઇ  કાકડીયા, હોદેદારો પી.એચ. લુણાગરીયા, ગોરધનભાઇ સોરઠીયા, ભગવાનજીભાઇ કથીરીયા, સુખલાલાભાઇ કોટડીયા, અર્જુનભાઇ લુણાગરીયા, વિનોદભાઇ કોઠાયા, સરદાર પટેલ મહીલા સોશ્યલ ગ્રુપ બેડીપરાના હોદેદારો મીનાબેન શીંગાળા, હંસાબેન અકબરી, દિપ્તીબેન ગોંડલીયા, વિજયાબેન લુણાગરીયા, પ્રભાબેન પાનસુરીયા, કાંતાબેન સાવકીયા, સારથી મહિલા ગ્રુપના હોદેદારો પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, પટેલ બોર્ડીંગ મવડી પ્લોટના માનદમંત્રી જી. એલ. રામાણી, સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના અગ્રણી નાથાભાઇ સોજીત્રા, ઉપરાંત મુળજીભાઇ ગઢીયા, ચમનભાઇ મોલીયા, જાદવભાઇ નંદાણી, ચકુભાઇ લીંબાસીયાા, અમૃતભાઇ રૈયાણી, મોહીત સાવલીયા, દેવજીભાઇ ટોપીયા, કરમણભાઇ, ચતુરભાઇ લુણાગરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:07 pm IST)