રાજકોટ
News of Friday, 7th October 2022

કરાટેમાં લકી મોટલીયાને ગોલ્‍ડ

રાજકોટઃ ભૌમિક તળપદા, પડધરી મહર્ષિ કરાટે એકેડમીમાં તાલીમ મેળવતા ૧૨ વર્ષના લકી ફિરોજભાઇ મોટલીયાએ શોટોકન કપ નેશનલ ફાઇટ ટુર્નામેન્‍ટ મુંબઇ ખાતે યોજાઇ હતી. જેમાં એ આ તમામ પ્રતિસ્‍પર્ધીઓને પછાડી ગોલ્‍ડમેડલ જીતી પરિવારનું નામ રોશન કરેલ છે.

(3:32 pm IST)