News of Friday, 7th October 2022
વિધાનસભા ચૂંટણીઃ રાજકોટ શહેર-જીલ્લામાં તમામ સેકટરની ફર્સ્ટ તાલીમ પૂરીઃ હવે વધૂ બે તાલીમ અપાશેઃ ૧ર હજાર સર્વિસ વોટર્સઃ સી-વીઝીલ એપ લોન્ચ
જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવેલ કે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં છે પોલીસ-નોડલ, ફલાંઇગ સ્કવોડ-સહિતની તમામ સેકટરની ફર્સ્ટ તાલીમ પૂરી : હવે વધુ બે તાલીમ અપાશેઃ હાલ પ્રાંત વાઇઝ તાલીમ તથા ઇવીએમ-વીવી પેટનું યુનિ.બસ-રેલ્વે સ્ટેશન સહિતના ૧ર૦૦ સ્થળ ઉપર ખાસ મતદાતા જાગૃતિ નિર્દેશન : ૧૦ ટકા વધુ મતદાન થાય તેવા પ્રયાસોઃ કાલે કલેકટર-સીપી-એસપી સ્ટ્રોંગરૂમની વીઝીટ કરશે. જીલ્લામાં કુલ ૧ર હજાર સર્વિસ વોડર્સઃ દરેક વિધાનસભાની દીઠ એક-એક મોડેલ તથા એક-એક મહિલા બુથ ઉભા કરાશે.: સી વીઝીલ એપ લોન્ચ આવતા અઠવાડીયે એકસાઇઝ-પ્રોહીબીશન સાથે ખાસ મીટીંગો
(10:06 am IST)