News of Monday, 7th October 2019
જયખોડીયાર ગરબી મંડળ ગાંધીગ્રામ
જયખોડીયાર ગરબી મંડળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ગાંધીગ્રામ ખાતે છેલ્લા ૩૦ વર્ષથી પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરેલ છે. આ વર્ષે ગાયક તરીકે ડો. અર્પીત ડેલીવાળા દ્વારા નવા જુના ગીતો રજુ કરી નિઃશુલ્ક મનોરંજન પીરસાયું હતુંે તેઓનું યુવા સેના ટ્રસ્ટ પ્રમુખ દ્વારા ખેસ પહેરાવી, પ્રમાણપત્ર આપી સન્માન કરેલ. આયોજક ટીમમાં બોડા પ્રફુલભાઇ આર., બોડા આકાશ પી., બોડા કેવલ પી. અને બાલાજી ગ્રુપ જહેમત ઉઠાવી રહેલ છે.
(3:35 pm IST)