રાજકોટ
News of Monday, 7th October 2019

મગફળી રજીસ્ટ્રેશનઃ એક પણ ગોડાઉન ભાડે નહિં રખાયઃ મગફળી સેન્ટ્રલ વેરના ડેપોમાં રખાશે

હવે રજીસ્ટ્રેશનમાં કાગડા ઉડે છેઃ આજથી ધસારો બંધ

મગફળી રજીસ્ટ્રેશનમાં રાજકોટ જીલ્લામાં એકપણ ગોડાઉન ભાડે નહિં રખાયઃ સેન્ટ્રલ વેર હાઉસીંગના ગોડાઉનનો જ ઉપયોગ કરાશેઃ પ્રાયવેટ પાર્ટી-કંપની અંગે પણ મનાઇઃ સરકારના આદેશોઃ આજ સુધીમાં રાજકોટ જીલ્લામાં ૬૬ હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશનઃ હવે ર દિ' બાદ વેરીફિકેશનઃ આજથી સેન્ટરો-યાર્ડમાં રજી. અંગે કાગડા ઉડયાઃ ધસારો બંધઃ અધીકારીઓ રાહમાં...

(4:10 pm IST)