રાજકોટ
News of Monday, 7th October 2019

જૈન વિઝન આયોજિત સોનમ ગરબા અંતિમ ચરણમાં: ખેલૈયાઓમાં ઉત્સાહનો દરિયો

અંજલીબેન રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિઃ રાસોત્સવના શ્રેષ્ઠ આયોજન બદલ મિલન કોઠારી અને તેની ટીમ ઉપર અભિનંદનની વર્ષા

રાજકોટઃ જૈન વિઝન આયોજિત સોનમ ગરબા મહોત્સવ  તેના અંતિમ ચરણમાં છે ગઈ કાલે શ્રીમતી અંજલીબેન રૂપાણીએ ખેલૈયાઓ તથા આયોજકોને બિરદાવ્યા હતા સાતમા નોરતે સોનાસ્ટીલના ગુજનભાઈ મહેતા, જીતુભાઈ મહેતા, જીતેશભાઈ જીવાણી - રઘુવીર જીનિંગ ડી કે વડોદરિયા- પંચશીલ સ્કૂલ, હર્ષદભાઈ ગોહિલ- ઝેન એથીક, રાકેશભાઈ ડેલીવાળા - જીવદયા પ્રેમી, તત્વ ચિંતક એમ બી નકુમ -ણૂજ્ઞ્ફુ જ્ઞ્ણુ ષ્ટજ્ઞ્ પ્રિન્સ ભાઈ શાહ - પંચરત્ન કોકોનટ ઓઇલ, મુંબઇ મુખ્યમંત્રીશ્રી અંગદ મદનીશ નિરાજભાઈ પાઠક કામદાર ગ્રુપના વિષેશ કામદાર પદ્મવતીબેન તથા અજિતભાઈ જૈન, યોગીનભાઈ છનિયારા,રાજુભાઇ સંદ્યવી - જૈન સાડી મયુરધ્વજસિંહ જાડેજા- ઢોલરા સ્ટેટ, પીયૂષભાઈ પારેખ - બોનટોન ટોઉર્સ એન્ડ ટ્રાવેલ્સ માતૃએસ્ટીલા ગ્રુપ - હર્ષદભાઈ ભીમાણી, અશ્વિનભાઈ ભીમાણી, પાટીલ સર - સેન્ટ પોલ સ્કૂલ, જિમીભાઈ અડવાણી - ગુજરાત શિવસેના, ડો. એમ વી વેકરીયા, ઘનશ્યામભાઈ હેરભા- જાણીતા બિલ્ડર દેવગભાઈ ગજ્જર, હાર્દિક ઝવેરી, કાર્તિકભાઈ દોશી તેમજ  ગઈ કાલે રવિવારે શ્રીમતી અંજલિબેન રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ, ધનશુખભાઈ ભંડેરી, કૈલાસબેન ભંડેરી, મેયર બીનાબેન આચાર્ય, શ્રીમતી કાંતાબેન કથરીયા, કૌશિકભાઈ શુકલ, ડો વલ્લભભાઈ કથીરીયા, હીનાબેન શુકલ, ભાનુબેન બાબરીયા, ચાંદનીબેન વેકરિયા, નરેન્દ્રસીહ ઠાકુર, જૈન અગ્રણી પારસભાઈ ખારા, વિરભાઈ ખારા, પિયુષભાઈ શાહ, જયેશભાઇ દોશી, અનિશભાઈ વાધર, બીનાબેન વાધર, ભુપતભાઇ તલાટીયા, નરેન્દ્રભાઈ દોશી, હરેશભાઇ પરમાર, કિશોરભાઈ રાઠોડ, વિપુલભાઈ દોશી, ભાવેશભાઈ લાઠીયા, ડો. તુષાર શાહ, જૈન અગ્રણી ડોલરભાઈ કોઠારી, રાહુલ મહેતા, બોલબાલાના જયેશભાઈ ઉપાધ્યય, અતુલભાઈ સંઘવીના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.

(3:31 pm IST)