રાજકોટ
News of Saturday, 7th July 2018

કેનાલ રોડ પરની ફુટપાથમાં ઢાંકણા વગરનો ટાંકો : અકસ્માતનો ભય

રાજકોટઃ કેનાલ રોડ પર યુરિનલની બાજુમાં ઢાંકણા વગરનો ખુલ્લો ટાંકો ગંદકીથી ખદબદી રહ્યો છે. અને તેના કારણે અકસ્માતનો ભય સર્જાયો છે. જે તસ્વીરમાં દર્શાય છે. કોંગ્રેસના કોર્પોરેટર દિલીપ આસવાણી ત્થા પ્રવકતાગજુભા ઝાલાએ કોલ સેન્ટરમાં ફરીયાદ નોંધાવી યોગ્ય કરવા માંગ ઉઠાવી હતી.

(3:24 pm IST)