રાજકોટ
News of Friday, 7th June 2019

RTIમાં રાજકોટ કલેકટર કચેરીમાં વીસી યોજાઇ તમામ ર૩ ફરીયાદોનો નિકાલ કરાયો...

RTIમાં  ગઇકાલે સ્ટેટ લેવલની ફરીયાદો અંગે સ્પે. વીસી યોજાઇ હતીઃ રાજકોટની કુલ ર૩ ફરીયાદો હતી તેનો નિકાલ કરી લેવાયો હતોઃ જીઇબી-પોલીસ-રેવન્યુ-કોર્પોરેશનના પ્રશ્નો કલીયર કરાયાઃ હવેથી સ્ટેટ લેવલની સાંભળવાની પ્રક્રિયા વીસી મારફત કરવાનો સરકારે નિર્ણય લીધો છેઃ પહેલા અધિકારી-અરજદારને ગાંધીનગર જવુ પડતુ તે આ વખતથી વીસી મારફત નિરાકરણ કરવાની કાર્યવાહી ચાલુ કરાઇ છે

(3:45 pm IST)