રાજકોટ
News of Friday, 7th June 2019

બાલભવનમાં અભિનય બાળગીત વર્કશોપ

રાજકોટ : બાલભવનમાં વેસ્ટર્ન ડાન્સ, ફોક ડાન્સ અને અભિનય બાળગીતના વર્કશોપની પુર્ણાહુતી પ્રસંગે બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા. માલા રાઠોડ, શૈલી મહેતા અને ખુશી ઠાર દ્વારા તાલીમ આપવામાં આવેલ.

(3:37 pm IST)