રાજકોટ
News of Friday, 7th May 2021

રાજકોટમાં ૪૦.૬ ડિગ્રી

રાજકોટઃ શહેરમાં તાપ સાથે આજે પવનની ગતિમાં ઘટાડો, ૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફુંકાય છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ ચાર દિવસ આકાશ ચોખ્ખુ રહેશે. મહતમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ જોવા મળશે. હાલ કોઇ સિસ્ટમ્સ નથી.

(4:06 pm IST)