રાજકોટ
News of Thursday, 7th January 2021

ગોવિંદનગર-શાહનગરમાં પેવર રોડનું ખાતમુહુર્ત

શહેરના વોર્ડ નં. ૧ ના ગોવિંદનગર તથા શાહનગરમાં પેવર રોડનું ખાતમુહુર્ત ભાજપના વોર્ડ ચુંટણી ઇન્ચાર્જ જેરામભાઇ વાડોલીયાના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ હિતેશ મારૂ, મહામંત્રીઓ કાનાભાઇ ખાણધર, જયરાજસિંહ જાડેજા, બાબુભાઇ આહીર, દેવાયતભાઇ ડાંગર, ભાવેશ પરમાર, પ્રવિણભાઇ જેઠવા, યુવરાજસિંહ ચુડાસમા, બાબુભાઇ રાદડીયા, દીનેશ કણજારીયા, મહેન્દ્રસિંહ જાડેજા, હસુભાઇ ચુડાસમા, વિજય રાઠોડ, નારણભાઇ મકવાણા, હેમંતભાઇ બોરીચા, જયેશભાઇ આહીર, ભરત બારોટ, હરેશ પરમાર, હુસેનભાઇ સૈયદ, અમિત ચૌધરી, જગદીશભાઇ મોરી, હરીભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:17 pm IST)