News of Thursday, 7th January 2021
ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ગ્રાંટમાંથી સિવીલ હોસ્પીટલને વધુ એક એમ્બ્યુલન્સ અર્પણ
કલેકટર કચેરી ખાતે આજે બપોરે ર વાગ્યે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાની ગ્રાંટમાંથી રાજકોટ સિવીલ હોસ્પીટલને ૧૧ લાખ રપ હજારના ખર્ચે વધુ એક એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ હતી આ પ્રસંગે ધારાસભ્ય-કલેકટરશ્રી-એડી. કલેકટરશ્રી સિવીલના ડોકટરો હાજર રહ્યા હતા.
(3:10 pm IST)