રાજકોટ
News of Tuesday, 7th January 2020

રાજકોટના મેટોડા જીઆઆઈડીસીમાં કારખાનામાં ભઠ્ઠી બ્લાસ્ટ : એક યુવકનું મોત

રાજકોટ : રાજકોટની ભાગોળે આવેલ મેટોડા GIDC માં એક કારખાનામાં ભઠી બ્લાસ્ટ થતા એક યુવકનું મોત થયું હતુ. જો કે એક વ્યક્તિને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા વધુ વિગત મેળવાઈ રહી છે.

(11:17 pm IST)