રાજકોટ
News of Friday, 6th December 2019

એન્કાઉન્ટરને વધાવતા ગોલ્ડન કલબના મેમ્બરો

રાજકોટ : ધ ગોલ્ડન કલબના મેમ્બરો દ્વારા આજે હૈદ્રાબાદ પોલીસે એન્કાઉન્ટર કરેલ તેને વધાવવામાં આવેલ છે જે કાર્યક્રમ દરમ્યાન લોકોના મોં મીઠા કરાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવેલ જેની ગોલ્ડન કલબના માલિક પ્રદીપસિંહ તેમજ સિદ્ધરાજસિંહ જાડેજા ઇન્દુભા રાણા જયમીનભાઇ વગેરે લોકોએ ઉજવણી કરેલ હતી, અને લોકોના મોઢા મીઠા કરાવ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:25 pm IST)