રાજકોટ
News of Thursday, 6th December 2018

લાલપરી તળાવ વિસ્તાર ચોખ્ખો ચણાંક બનાવાયોઃ ગંદકીનાં ગંજ દુર કરાયા

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરની ભાગોળે આવેલી લાલપરી તળાવ વિસ્તાર માંથી  ગંદકીનાં ગંજ દુર કરી આ વિસ્તાર ચોખ્ખો ચણાંક કરવામાં આવ્યો તે વખતની તસ્વીર નજરે પડે છે.

 

(4:35 pm IST)