રાજકોટ
News of Sunday, 6th October 2019

કોઠારીયા ચોકડીએ ભરતદાન છરી સાથે પકડાયો

રાજકોટઃ કોઠારીયા રીંગ રોડ ચોકડીએથી ભરતદાન ભીમદાન ગઢવી (ઉ.૩૦-રહે. શ્રી હરિ સોસાયટી ગોંડલ રોડ) છરી સાથે નીકળતાં આજીડેમના હેડકોન્સ. કે. એમ. સોલંકી અને કોન્સ. કુલદીપસિંહે પકડી લીધો હતો.

 

(10:51 am IST)