News of Thursday, 6th August 2020
રાજકોટમાં સતત બીજા દિવસે હેત વરસાવતાં મેઘરાજા : એક કલાકમાં 1 ઈંચ વરસાદ પડયો
આજે આખા દિવસ નો વરસાદ સવા ઇંચ : મોસમનો કુલ 21 ઇંચ વરસાદ
રાજકોટ: શહેરમાં આજે રાત્રિનાં 7:45 વાગ્યાથી 8:45 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 20 મી.મી,વેસ્ટ ઝોનમાં 20 મી.મી તથા ઈસ્ટ ઝોનમાં 19મી.મી વરસાદ પડયો હોવાનું ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં નોંધાયુ છે.
(9:11 pm IST)