રાજકોટ
News of Wednesday, 6th July 2022

શાળા લોકાર્પણ

 રાજકોટઃ તાજેતરમાં સ્‍વ.શ્રી જયાબેન કુમાર છાત્રાલય અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માટેલ (વાંકાનેર જી.મોરબી) ખાતે લોકાર્પણ પ્રસંગે મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં  પ્રવચન આપી રહેલા પૂર્વ કેન્‍દ્રીય મંત્રીશ્રી ડો. વલ્‍લભભાઇ કથીરીયા તસ્‍વીરમાં દ્રષ્‍ટિગોચર થાય છે.

(4:50 pm IST)