રાજકોટ
News of Monday, 6th July 2020

રોજેરોજ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી થઈ રહ્યો છે કોરોના વિસ્ફોટ : આજે વધુ 13 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા : ગણેશ નગર, મોરબી રોડ - શક્તિ સોસાયટી, સંત કબીર રોડ - શ્રેયાંશ એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશીપ - સહકાર સોસાયટી - માધવ ગેઈટ, ૧૫૦ ફૂટ રીંગ - જલારામ ચોક, ભક્તિનગર અને આનંદનાગરમા 7 પુરુષો અને 6 મહિલાઓ ચડી કોરોનાની હળફેટે : આ સાથે રાજકોટ શહેરના કુલ કેસ 245 થયા

રોજેરોજ રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. આજે વધુ 13 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા રાજકોટવાસીઓના જીવ તાળવે ચોટી ગયા છે.

આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ ૧૩ (તેર) કોરોના પોઝીટીવ કેસની વિગત

(૧) શબ્બીરભાઈ વાલીભાઈ (૩૫/પુરૂષ)
સરનામું : ગણેશ નગર, મોરબી રોડ, રાજકોટ.

(૨) રીશ્વા જીતુભાઈ જાગાણી (૩/સ્ત્રી)
(૩) બંસી જીતુભાઈ જાગાણી (૧૧/સ્ત્રી)
(૪) વિવેક જીતુભાઈ જાગાણી (૯/પુરૂષ)
(૫) નીતાબેન દામજીભાઈ જાગાણી (૪૩/સ્ત્રી)
(૬) દક્ષાબેન જીતુભાઈ જાગાણી (૩૫/સ્ત્રી)
(૭) વસંતબેન દિલીપભાઈ જાગાણી (૪૫/સ્ત્રી)
સરનામું : શક્તિ સોસાયટી, વિમા હોસ્પિટલ પાછળ, સંત કબીર રોડ, રાજકોટ.

(૮) વાસુભાઇ લક્ષ્મણભાઈ રોચવાણી (૫૬/પુરૂષ)
સરનામું : બ્લોક નં.૩૧, શ્રેયાંશ એપાર્ટમેન્ટ, અંબિકા ટાઉનશીપ, જીવરાજાની પાર્ક, રાજકોટ.

(૯) રાકેશભાઈ ચીમનભાઈ મદ્રાણી (૩૮/પુરૂષ)
સરનામું : સહકાર સોસાયટી શેરી નં. ૩, રાજકોટ.

(૧૦) ધીરુભાઈ હરિભાઈ ચાનાદમાં (૬૫/પુરૂષ)
સરનામું : મારવેલ હોસ્પિટલ સામે, માધવ ગેઈટ, ૧૫૦ ફૂટ રીંગ, રાજકોટ.

(૧૧) મીનાબેન ધીરજલાલ રોજાસરા (૫૦/સ્ત્રી)
(૧૨) ધીરજલાલ રાઘવજીભાઈ રોજાસરા (૫૫/પુરૂષ)
સરનામું : વાણીયાવાડી શેરી નં.૯, જલારામ ચોક, ભક્તિનગર, રાજકોટ.

(૧૩) મેહુલ ગીરીશકુમાર મડીયા (૩૧/પુરૂષ)
સરનામું : બ્લોક નં. ૨૭, આનંદ નગર, રાજકોટ.

રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૨૪૫
સારવાર હેઠળ : ૮૫
ડિસ્ચાર્જ : ૧૫૦
મૃત્યુ : ૧૦

(5:26 pm IST)