News of Saturday, 6th June 2020
સોજીત્રાનગરમાં વૃક્ષ ધરાશાયી
રાજકોટ : શહેરના ગત રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ જોરદાર પવન ફુંકાયો હતો. ત્યારે રૈયા રોડ પર સોજીત્રાનગર આસપાસ વિસ્તારમાં ઘટાદાર વૃક્ષ જમીનદોસ્ત થવા પામ્યુ હતુ. તે વખતની તસ્વીર (તસ્વીર : સંદિપ બગથરીયા)
(2:41 pm IST)