રાજકોટ
News of Thursday, 6th May 2021

રાજકોટ માટે વડોદરાથી વધુ ર૦ ટન ઓકસીજન આવી પહોંચ્યો

રાજકોટઃ શહેરમાં ઓકસીજનની અછત સર્જાય નહિં તે માટે કલેકટર રેમ્યા મોહન સતત પ્રયત્નશીલ છે. દરમિયાન આજે કોરોના દર્દીઓ માટે વધુ ર૦ ટન ઓકસીજન ટેન્કર વડોદરાથી આવી પહોંચ્યું હતું જેને સ્ટોરમાં મુકી દેવાયેલ તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:13 pm IST)