રાજકોટ
News of Thursday, 6th May 2021

મનોજ રાઠોડે વેકસીન લીધી

રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા મનોજ રાઠોડએ વેકસીનનો પ્રથમ ડોઝ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખીરસરા મુકામે લીધેલ. જેમાં તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ કામાણી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા અનુરૂદ્ધસિંહ ડાભી હાજર રહેલ. તેઓએ વધુમાં વધુ લોકો વેકિસન લ્યે તેવી અપીલ કરી હતી.

(3:11 pm IST)