રાજકોટ
News of Monday, 6th April 2020

વોર્ડ નં. ૧રમાં દવા છંટકાવ

 રાજકોટ : કોરોના સામેના સંરક્ષણ માટે મ્યુ. કોર્પોેરેશન દ્વારા સમગ્ર શહેરને ડિસઇન્ફેશન કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો અન્વયે વોર્ડ નં. ૧રના વિવિધ વિસ્તાર સ્પેશીયલ મશીન દ્વારા સેનેટાઇન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમયે વોર્ડ નં. ૧રનાં કોંગી કોર્પોરેટર વિજય વાંક સહિતના વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:31 pm IST)