રાજકોટ
News of Saturday, 6th March 2021

કલેકટર રેમ્યા મોહન-ડે. કલેકટર પરીમલ પંડયા સહીતના અધિકારીઓ રસીનો બીજો ડોઝ લેશે

રાજકોટઃ કોરોનાનું રસીકરણ અભિયાન ચાલી રહયું છે ત્યારે ફ્રન્ટ લાઇન વોરીયર્સ તરીકે અગાઉ વેકસીનનો એક ડોઝ લઇ ચુકેલા કલેકટર સહીતના અધિકારીઓ આજે સાંજે રસીનો બીજો ડોઝ લેશેઃ કલેકટર રેમ્યા મોહન, ડે. કલેકટર પરીમલ પંડયા  ઉપરાંત અન્ય અધિકારીઓ આજે સાંજે પ વાગ્યા આસપાસ રસીનો બીજો ડોઝ લેનાર છે.

(4:05 pm IST)