રાજકોટ
News of Saturday, 6th February 2021

કોંગ્રેસના ફોર્મ મેન્ડેટ વગર સ્વીકારવા બાબતે ભાજપની ધબધબાટીઃ પ્રમુખ સહિતના આગેવાનોએ કલેકટર કચેરીએ પહોંચી કરી ધમાલ

રાજકોટઃ આજે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના મેન્ડેટ ના આવ્યા હોવા બાબતે તથા કોરા-અધુરી માહિતીવાળા ફોર્મ સ્વીકારવા સહિતની બાબતે ભાજપના આગેવાનોએ રીટન`ગ ઓફિસરની કચેરીએ જઇ વાંધો ઉઠાવી ધમાલ મચાવી હોવાનું જાણવા મળે છેઃ વધુ વિગતો મેળવાઇ રહી છે

(4:34 pm IST)