રાજકોટ
News of Saturday, 6th February 2021

કોંગ્રેસના વધુ બે આગેવાનોએ પક્ષ સાથે છેડો ફાડયોઃ અપક્ષ-એનસીપીમાંથી લડશે

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૩ માં સરોજબેન રાઠોડ અને હીતાબેન વડોદરિયા ને કોંગ્રેસમાંથી ટીકીટ નહિ મળતા સરોજબેનના પુત્ર રાકેશ રાઠોડે અપક્ષ માંથી તથા હિતાબેનએ એનસીપી માંથી ઉમેદવારી નોંધાવી હોવાનું જાણવા મળે છે.

(4:05 pm IST)