રાજકોટ
News of Tuesday, 6th February 2018

રાજકોટ લોહાણા બોર્ડીંગનો ગૂમ થયેલ મયંક સોઢા હરિદ્વારથી મળી આવ્યો

રાજકોટ : મુળ કાલાવડના વતની અને રાજકોટ ખાતે લોહાણા બોર્ડીંગમાં રહી અભ્યાસ કરતો ૧૯ વર્ષનો મયંક ધર્મેશભાઈ સોઢા હરિદ્વારથી મળી આવ્યો છે : ૧લી તારીખથી ભેદી રીતે ગુમ થયેલ : રાજકોટ પોલીસ અને બે લોહાણા યુવાનો હરિદ્વાર પહોંચી ગયા છે : મયંક ડિપ્રેશનમાં હોવાનું અને સહી સલામત હોવાનું જાણવા મળે છે.

(5:35 pm IST)