રાજકોટ
News of Saturday, 5th December 2020

ફાયર એનઓસી માટે નોટીસો બાદ અરજીઓના ઢગલા થયા

રાજકોટ : હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે ચેકીંગ બાદ એન.ઓ.સી. મેળવવા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં અરજીઓના ઢગલા થયા : વિવિધ હોસ્પિટલો સહિત ૧૦૦થી વધુ અરજીઓ : સોમવારથી ફરી ચેકીંગ શરૂ થશે

(3:23 pm IST)