રાજકોટ
News of Tuesday, 5th November 2019

હમ ભી હૈ જોશ મેં: વિજય વિશ્વાસ સાથે ટીમ ઇન્ડીયાની તનતોડ નેટ પ્રેકટીસ

રાજકોટઃ ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ૭મીએ યોજાનાર ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પુર્વે આજે બપોરે ટીમ ઇન્ડીયાના ખેલાડીઓએ જોશભેર વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં બેટીંગ, ફિલ્ડીંગ અને બોલીંગની તનતોડ નેટ પ્રેકટીસ કરી હતી તે વખતની તસ્વીરમાં ભારતીય ટીમના ફટકાબાજ કેપ્ટન રોહીત શર્મા, બોલર યજુર્વેન્દ્ર ચહલ તથા યુવા ખેલાડીઓ ખલીલ અહેમદ, શ્રેયસ ઐયર, કૃણાલ પંડયા, શિખર ધવન સહીતના ખેલાડીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:09 pm IST)