રાજકોટ
News of Saturday, 5th October 2019

ઓશો મેગેઝીનો યૈસ ઓશો - ઓશો વર્લ્ડ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ

સ્વામિસત્યપ્રકાશ દ્વારા છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગા

રાજકોટઃ સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ આશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમા વિવિધ મેગેઝીનોને માર્ગ દર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમય બનાવી દીધુ છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડુબકી લગાવવાનો સમય આવી ગયો છે.

ઓશો પ્રવચનો સાંભળી સંભળાવી જીવન યાત્રામાં બદલાવ લાવવા માંગતા લોકો માટે યૈસ ઓશો , ઓશો વર્લ્ડ નામના મેગેઝીનોને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર ઉપલબ્ધ કરાવી સ્વામિ સત્યપ્રકાશે છેલ્લા ૪૪ વર્ષોથી વહેવાતી જ્ઞાનગંગાને અવિરતપણે આગળ ધપાવી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશિત થતુ માસીક હિન્દી યૈસ ઓશો - આઇયે જાયૈૈૈ અપના માનસિક સ્વાસ્થ્ય , જાને કિ કયા હૈ માનસિક અસ્વાથ્ય કે લક્ષણ ઔર કારણ ઔર માનસિક રૂપ સે પૂર્ણત સ્વસ્થ્ય કૈસે હો? કયા ભારત મે કોઇ રાષ્ટ્રભાષા હોની ચાહિયે? સ્વાસ્થ્ય વહ જીસકી જડે આપ ભીતર લગાતર ચલતા હુઆ મન, ભીતર ભભકતા એક જ્વાલામુખી , મહાત્વાકાંક્ષી  કી દોડ મે છિપા હૈ પાગલપન, પંદ્રહ દિન બિના મહત્વકાંક્ષા કૈ  જીકર દૈખે , મન સે અતિક્રમણ હૈ સ્વાસ્થ્ય , બૈહોશી રોગ હૈ ઔર હોૈંશ  સ્વાસ્થ્ય , અમીર કૈ હીરે - જવાહારતે,  રોજંમસે કૈ પ્રશ્ને વ ઓશો  કે સમયાતીત ઉત્તર, ધ્યાન , વિજ્ઞાન  મિટ્ટી કે દીયે, ઓશો મલ્ટીવર્સિટી, કુછ પુસ્તકે પઢને જૈસી , હમારી પ્યારી ધરતી  , ચૌટ પહુંચેગી પર  કહના તો હોંગા , આગામી ધ્યાન કાર્યક્રમ લગન મહુરત ઝુક સબ તથા વિશેષ સંપાદકીય લેખ નયે બચ્ચો કે બિના નયા ભારત?

દિલ્હીથી પ્રકાશીત થતુ માસિક હિન્દી ઓશો વર્લ્ડઃ- તંત્ર કા બુનિયાદી સંદેશ , તુમ આત્મા હો, અહંકાર નહી, ઘૃણા, ક્રોધ - ઔર કસબા, નૃત્ય સે ભય કૈસા , ભકિત મીઠા દર્દ , જલ - પરિક્ષા યા અગ્નિ પરિક્ષા ?  આજ નકદ કલ ઉધાર , કયા દીયે કી રોશની સે મીટ પાયેગા અંધેરા, જીવન કા અંધાપન ઔર મુઝૈ દિયે , જ્યાંતિજલાઓ , ભીતર  કે જગત યે ખિલતા હૈ આત્મા કા કમલ  દિવ્ય સદા નયા ઔર તાજા પ્રભુ કી અનુકૃપા , દુઃખ-સુખ સ્વીકાર કરૈ - ઔર પાર હો ગયે , ભારત મૈ ધાર્મિકતા કહા હૈ ? ધ્યાન ઔર વિશિષ્ટતા કા અહંકાર  , આહો નટરાજ ધ્યાન , ધ્યાની કા આહાર, મહાત્મા ગાંધી ઔર  હરિદાસ - અબ્દુલા ગાંધી નિયતી ઔર સ્વીકાર - ભાવ , રામલીલાએ  રાવળ કી ભુમિકા , સાધુ સંતો કી બૈબસી , સમ્યક આહાર, સમ્યક વ્યાયામ, સમ્યક નિહાર,  વિવાહ મે જલ્દી કયો? સંદેશ પત્ર, ધારાવાહિક , જીવન શૈલી , રહસ્યદર્શી, સદગુરૂ , બૌધ - કથા વિજ્ઞાન - ભૈરવ તંત્ર , મેરા પ્રિય ભારત, મૃત્યોમાં અમૃત ગમય, સમાચાર સમીક્ષા , ઓશો  કે ધ્યાન ઉપવન , ઓશો સહિત્ય, આગામી ધ્યાન સિબિર તથા વિશેષ સંપાદકીય  લેખ.

ઉપરોકત મેગેઝીનો ના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેળવવા માટે આશો  સત્ય પ્રકાશ મંદિર , ગોંડલ રોડ , વિવેકાનંદ ઓવરબ્રિઝ પાસે ૪ વૈદવાડી , ડી માર્ટ પાછળની શેરી , ૪ વૈદવાડી, રાજકોટ . વિશેષ માહિતી માટેઃ- સ્વામિ સત્ય પ્રકાશ :- ૯૪૨૭૨ ૫૪૨૭૬ , સંજીવ રાઠોડઃ- ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:32 pm IST)