રાજકોટ
News of Friday, 5th June 2020

રાત્રે 11 વાગ્યે રાજકોટમાં ફૂકાતો ભારે પવન: ધૂળની ડમરીઓ ઉડી: ચોતરફ વંટોળિયો ફુંકાયો : રેલનગરમાં ધોધમાર વરસાદ ચાલુ ; અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ : મેઘાવી માહોલ

રાજકોટ : રાજકોટમાં રાત્રે 11 વાગ્યે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે ચોતરફ વંટોળિયા જેવો માહોલ છવાયો છે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ થયો છે દરમિયાન મળતા હેવકલ મુજબ રેલનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહયો છે મોડીરાત્રે વાતાવરણમા પલટો આવ્યો છે હવાની ઝડપી ગતિ સાથે અનેક વિસ્તારોમાં ધીમીગતિએ વરસાળનુંએ આગમન થઇ રહ્યું છે

 

(11:18 pm IST)