News of Friday, 5th June 2020
દાઉદી વ્હોરા સમાજ દ્વારા રોપા વિતરણ
રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજ અને અંજુમન એ હતીમીના સભ્યો દ્વારા સરકારના નિયમોનું પાલન કરી સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક પહેરીને અંદાજે ૧૫૦ જેટલા પ્લાન્ટ વિતરણ કરવામાં આવેલ.
(3:51 pm IST)