રાજકોટ
News of Friday, 5th June 2020

જંગલેશ્વરમાં કિટ વિતરણ

જંગલેશ્વર વિસ્તારના રહીશો લોકડાઉનની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. તેવી પરિસ્થિતિમાં જરૂરિયાત મંદ લોકોને પી.આઈ શ્રી ગડુ હસ્તક કીટ વિતરણ કરવામાં આવેલ. અલ્તાફભાઈ સુમરા ,મુસ્લિમ અગ્રણી યુનુસ ભાઈ જુણેજા,(કોગ્રેસ માઇનોરીટી ચેરમેન) અલાઉદીન ભાઈ કારીયાણી ,હારૂનશા શાહમદાર (પ્રમુખ ભાજપ લદ્યુમતી મોરચા) બાબુભાઈ આહિર (ચેરમેન  વોટર વર્કસ સમિતિ) આમંદ નાઇ, બસીર હાલેપોત્રા, મકસુદ ચાવડા, હાજી રહેમાનભાઇ ડાકોરા, હારૂનભાઇ ડાકોરા (કોર્પોરેટર), લાલાભાઇ માડેકીયા, સલીમ કારીયાણી, મહેબૂબ સુમરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારની તસ્વીર.

(2:59 pm IST)