રાજકોટ
News of Tuesday, 5th June 2018

રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા બન્ને આતંકવાદીઓના સાક્ષીઓની જુબાની લેવાશે

રાજકોટ અને જામનગરથી ઝડપાયેલા બન્ને આતંકવાદી બંધુઓની ખાસ અદાલતમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે આ કેસમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. કેસની વધુ સુના વણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે

(4:55 pm IST)