રાજકોટ
News of Tuesday, 5th June 2018

રાજકોટના પ ગામોમાં પ્રારંભે ટુંકમાં પ્લાસ્ટીક પાઉચ ઉપર પ્રતિબંધ આવશે

કલેકટર ટુંકમાં જાહેરનામું બહાર પાડશેઃ રાજકોટના પ ગામો કોટડા-લોધીકા-પડધરી-જામકંડોરણા તથા જસદણમાં પ્લાસ્ટીકના પાઉચ ઉપર પ્રતિબંધ મુકવા અંગે તંત્ર દ્વારા વિચારણાઃ મુખ્ય સચીવ દ્વારા પ્લાસ્ટીક બોટલ ઉપર પણ પ્રતિબંધનો નિર્દેશ અપાયાનો સંકેત

(3:37 pm IST)