રાજકોટ
News of Wednesday, 5th May 2021

સીવીલ હોસ્પીટલનાં કોવિડ સેન્ટરમાં ગંદકીનાં ગંજ

રાજકોટ : સીવીલ હોસ્પીટલ દ્વારા ચૌધરી મેદાનમાં ડોમ બાંધી અને કામચલાઉ કોવિડ હોસ્પીટલ શરૂ કરાઇ છે. તેમાં સફાઇનાં અભાવે ગંદકીનાં ગંજ ખડકાઇ રહ્યા હોઇ. દર્દીઓ અને તેનાં સગાઓમાં બિમારી વધવાનો ભય ફેલાયો છે. ત્યારે તંત્ર અહી સફાઇની તાત્કાલીક વ્યવસ્થા કરાવે તે જરૂરી છે. તસ્વીરમાં ગંદકી-કચરાનાં ઢગલા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:47 pm IST)