News of Saturday, 5th May 2018
ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન પધ્ધતીમાં રાજકોટ ગુજરાતભરમાં અગ્રેસર
રાજકોટઃ ઓનલાઇન બિલ્ડીંગ પ્લાન પધ્ધતીમાં રાજકોટ કોર્પોરેશન અગ્રેસર હોવાનું ફલીત થયું છેઃ ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયાએ જાહેર કર્યા મુજબ આજ દિન સુધીમાં ૯ જેટલાં ઓનલાઇન પ્લાન મંજુર થયા છેઃ પ૧ બિલ્ડીંગ પ્લાન ઇન્વર્ડ થયા છે.
(4:03 pm IST)