News of Friday, 5th March 2021
સતત ૨૨માં શુક્રવારે સાયકલ લઇ આવતા મ્યુ.કમિશનર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ
રાજકોટ : 'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' ચેલેન્જ અંતર્ગત આજે સતત બાવીસમાં શુક્રવારે તા. ૫ ના રોજ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને નાયબ મ્યુનિ. કમિશનરશ્રીઓ સહિતના અધિકારીઓ/કર્મચારીઓ ઘરેથી ઓફિસ સાયકલ લઇને તેમજ ચાલીને આવ-જા કરેલ છે.
(3:59 pm IST)