રાજકોટ
News of Wednesday, 5th January 2022

મોડીસાંજે રાજકોટની ભાગોળે ત્રંબા -સરધાર વચ્ચે હળવો વરસાદ : ઝાપટું વરસતા હાઇવે પર રસ્તાઓ ભીના થયા : વાતાવરણ હેમાળુ બન્યું

રાજકોટ શહેરમાં આજે આખો દિવસ વાતાવરણ ચોખ્ખું રહ્યાં બાદ સાંજે આકાશમાં વાદળો છવાયા હતા, માવઠાની શકયતા વચ્ચે સાંજે 7 વાગ્યા પછી વરસાદના છાંટા પડ્યા હતા શહેરના અનેક જગ્યાએ હળવો વરસાદ વરસ્યાના અહેવાલ મળે છે

દરમિયાન મોડીસાંજે રાજકોટની ભાગોળે ત્રંબા -સરધાર વચ્ચે હળવો વરસાદ : હાઇવે પર રસ્તાઓ ભીના થયા હતા

 

(7:58 pm IST)