રાજકોટ
News of Saturday, 5th January 2019

૪૦ જૈન દિક્ષાર્થી મુમુક્ષુઓનું અભિવાદન

રાજકોટઃ શાંતિકનક ટ્રસ્ટના સભ્યોએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સીએમ હાઉસમાં ૪૦ જૈન દિક્ષાર્થીઅ મુમુક્ષોઓનું અભિવાદન યોજવાની ચર્ચા કરી હતી. તસ્વીરમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની બાજુમાં હીતેન્દ્રમોતા, મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે અને વિધાન સભ્ય મંગલ પ્રભાતલોઢા દેખાય છે.(૩૦.૫)

 

(4:01 pm IST)