News of Monday, 4th December 2017
રાજકોટના આજીડેમ નજીક કોંગ્રેસના રાજુભાઈ ચાવડીયાની જાહેરસભામાં અજાણ્યા શખ્સોએ માઈક-લાઉડસ્પીકર તોડી નાખતા ભારે રોષ
પોલીસની હાજરીમાં અજાણયા શખ્શોએ માઈક-લાઉડ સ્પીકર તોડ્યા ;રાજુભાઈએ પત્રકારોને જણાવેલ કે પોલીસ તંત્ર કોઈ જવાબ નથી આપતું
રાજકોટ: રાજકોટના આજીડેમ નજીક કોંગ્રેસના રાજુભાઈ ચાવડીયાની જાહેરસભામાં અજાણ્યા શખ્સોએ માઈક-લાઉડસ્પીકર તોડી નાખતા ભારે રોષ વ્યાપી ગયો હતો.
પોલીસની હાજરીમાં અજાણયા શખ્શોએ માઈક-લાઉડ સ્પીકર તોડ્યા હતા. રાજુભાઈએ પત્રકારોને જણાવેલ કે પોલીસ તંત્ર કોઈ જવાબ નથી આપતું તેવું જાણવા મળેલ છે.
(10:30 pm IST)