News of Monday, 4th July 2022
આ અઠવાડીયાથી લોકમેળાના ફોર્મનું વિતરણઃ સ્ટોલની સંખ્યા યથાવતઃ ભાડા નહિ વધે
રાજકોટ જીલ્લા કલેકટરે પત્રકારોને જણાવેલ કે આ અઠવાડિયાથી અમે લોકમેળાના સ્ટોલના ફોર્મનું વિતરણ શરૂ કરી રહ્યા છીએ, મેળો રેસકોર્સમાં જ યોજાશે, તેમજ લોકમેળામાં સ્ટોલની સંખ્યા ૩ર૭ની યથાવત રહેશે, તેમજ ભાડા પણ નહિં વધેઃ સીટી પ્રાંત-૧ દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ...
(4:00 pm IST)