રાજકોટ
News of Monday, 4th June 2018

યુરોકિડ્ઝને એવોર્ડ

 રાજકોટ : અહિંના એરપોર્ટ રોડ પર આવેલી યુરોકિડ્ઝને મુંબઈમાં યુરોકિડ્સ ઈન્ટરનેશનલ કંપની દ્વારા એવોર્ડ મળેલ છે. ૧ હજાર સ્કુલમાંથી ૪૫૦ નોમીનેશનમાંથી ૩૮ વિજેતા જાહેર થયેલ. જેમાં યુરોકિડ્ઝને કેશિશ્યન પર્ફોર્મન્સ એવોર્ડ મળેલ.(૩૭.૧૨)

(3:48 pm IST)