News of Monday, 4th June 2018
નાની-નાની બાળાઓ દ્વારા પૂ.ગુરૂદેવનું સ્વાગત
પૂ.સુશાંતમુનિ મ.સા., પૂ.રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. આદી સંત- સતીજીઓની રાજકોટમાં પધારમણી વેળાએ લુક એન્ડ લર્નની નાની- નાની બાળાઓએ પૂ.શ્રીઓનું સ્વાગત અનોખી રીતે કર્યુ હતુ. ત્યારે પૂ.નમ્રમુનિ તથા આદી સંતો પણ આ નાની બાળાઓના ભાવવહી સ્વાગત બદલ આર્શીવાદ પાઠવેલ (તસવીરઃ સંદીપ બગથરીયા)
(3:40 pm IST)