રાજકોટ
News of Monday, 4th May 2020

રાજકોટમાં આજે ૩૮ સેમ્પલ લેવાયાઃ ૧૭ નો રીપોર્ટ નેગેટીવઃ ૧૮ પેન્ડીંગ

રાજકોટઃ કોરોના શંકાસ્પદના રાજકોટ શહેરના ૩૧, જીલ્લાના ૬ તથા અન્ય જીલ્લા ૧ સહિત કુલ ૩૮ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭નાં રીપોર્ટ નેેગેટીવ આવ્યા છે. જયારે ૧૮ ના રીઝલ્ટ આજે જાહેર થશે. કુલ ૩૮ સેમ્પલ પૈકી ર૬ પુરૂષ, ૧ર સ્ત્રી અને પ બાળકોનો સમાવેશ થાય છે.

(12:07 pm IST)